Best Gujarati Life status

0
2077
status-in-gujarati-one-line
Gujarati Suvichar About Life in Gujarati Font

Looking for best Whatsapp Gujarati Status in Gujarati Font Then Here You Can Get Best Gujarati status on Life. Yes Friends Today I Take Some Best Gujarati Status on Life/ Zindagi. You Can Share These Gujarati STatus to Youre Facebook Page and Whtasapp Dp. I Hope You Will Like This Post. comment Below Your Thoughts and Best Status that You Want To Share With All.

Gujarati Status For WhatsApp

status-in-gujarati-one-line
Gujarati Suvichar About Life in Gujarati Font

તમે આવો ને સન્માન મળે એના કરતા તમે જાઓ ને તમારી ખોટ વર્તાય એવું કામ કરજો…

મારા જેવું આવું કહેનારા દુનિયામાં ઘણા બધાને રોજ મળે છે. આપણે સાચી રીતે વાત સમજીએ તો જીવન માં ફરક તો જરૂર પડે છે.

એકલા ભણતરથી કાંઈ થતુ નથી. કેળવણી એ સર્વાંગી વિકાસ માટેનુ સબળ અને જીવંત પરિબળ છે

અનુભવ એ એક એવો કાંસકો છે જે કુદરત આપણે ત્યારે જ આપે છે જયારે આપણે તાલીયા થઇ ગયા હોઈએ છે
જ્ઞાતિ જન્મથી મળે છે,પણ સંસ્કાર તો ધર્મ થી જ મળે છે.

બદલાતી સીઝનની સાથે સ્થિતિ પણ બદલાઇ જાય છે. ક્યારેક દોસ્તો તો ક્યારેક તેમની ભાવનાઓ બદલાઇ જાય છે.

Status In Gujarati Language

બંને ભાગીદાર છે આ અપરાધના, મેં જ્યારે નજર મિલાવી તમે સ્માઇલ તમે પણ આપી હતી.
અક્કલ આવી હતી સલાહ આપવા, પ્રેમે લાત મારીને ભગાડી દીધી.

કેટલાક લોકો પાણીને ગાળી ને પીવે છે પણલોહી તો સીધું જ પીતા હોય છે.

અનુભવાયું કે આખું શહેર મારાથી જલવા લાગ્યું છે, સાથે એ પણ જાણવા મળ્યું કે હવે આપણું નામ પણ ચાલવા લાગ્યું છે.

નદીઓની મીઠી મીઠાશે ઘુઘવાટ કર્યો છે કેટકેટલી ગંદગીએ અહિ વસવાટ કર્યો છે લાગણીઓનો અતિરેક ખારાશ બક્ષી રહ્યો એટલે રેતમાં આળોટવા રઘવાટ કર્યો છે.

બધી જ કલાઓમાં જીવન જીવવાની કલા બેસ્ટ છે સારી રીતે જીવી જાણે એ જ સાચો કલાકાર
બીજા ને દોષ ના દો કેમ કે તમે જે કઈ દુખ ભોગવી રહ્યા છો તેનું એક માત્ર કારણ તમે પોતેજ છો.

“જેને ચાહો છો તેને મેળવી નથી શકતા જેને મેળવો છો તેને ચાહી નથી શકતા એટલે જિંદગીમાં ક્યાંય પેમની ઝલક આવી જાય તો કુદરતનો આભાર માનજો”

એ હાલો રમવા ૧૦ નો ડબ્બો ને ૨૦ નું બંધ..

એટલે કરતો નથી એની દવા ઘાવ દિલમાં તેં કરેલા હોય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here