Whatsapp Gujarati status for Friends Forever

0
3045
Best Gujarai Status in Gujarati Font
Best Friends Forever Status in Gujarati

are you looking for best gujarati status in gujarati font then here you will find best collection of gujarati status for friends forever, gujarati status for friends wedding, Gujarati Friendship Shayari, Gujarati Friendship Message, and More.

Best Gujarati Status for Friends Friendship

મંજિલ તો મારી ઍ છે ક જ્યારે પણ હૂ હારુ ઍ દિવસે જીતવાવાળા કરતા વધારે ચર્ચા મારી હારના થતા હોઇ.

Best Gujarai Status on friends
Best Friends Forever Status in Gujarati

પ્રેમમા કોઈની પરીક્ષા ના લેશો જે નીભાવી ના શકો એવી શરત ના કરશો જેને તમારા વગર જીવવાની આદત નથી તેને વધુ જીવવાની દુઆ ના આપશો.

મિત્ર બનીએ તો ગમશે કે શિષ્ય અમારે બનવું પડશે? મૈ કીધું શિષ્ય બનશો તો અનુકરણ જ કરવું પડશે પણ જો મિત્ર બનશો તો રોજ એક નવું જીવન જીવવું પડશે.

મીઠી બાતો સે નહિ હોતા પ્યાર….. હર ફુલ સે નહિ બનતા હાર….. યુ તો ઝીંદગી મેં કોઈ આતા હૈ ઓર કોઈ જાતા હૈ….. લેકિન હર કોઈ નહિ બનતા આપ જૈસા યાર…..

જિંદગીમાં દુઃખો એટલા મળ્યા કે વિચાર્યું અપનાવી લઉં મોત પણ તારી સાથે રહી સુખની અનુભૂતિ એવી થઇ કે વિચાર્યું થોડું તારા માટે જીવી લઉં એ મારા દોસ્ત..

દોસ્તી નમાઝ સે હો તો ઈબાદત કહતે હૈ સિતારો સે હો તો જન્નત કહતે હૈ હુસ્ન સે હો તો પ્યાર કહતે હૈ ઔર આપ જૈસે કમીનો સે હો તો કિસ્મત કહતે હૈ

ગઝલની જરૂરત મહેફિલમાં હોય છે પ્રેમ ની જરૂરત દિલ માં હોય છે. મિત્રોની વગર અધુરી છે જિંદગી… કેમકે મિત્રોની જરૂરત દરેક પળ માં હોય છે.

યાદ આવી ગઈ ફરીથી આજ જૂની વારતા, ઊડતી આવી પરી ને બાળપણ બેઠું થયું – બી.કે. રાઠોડ ‘બાબુ’

કોઈ ની બાજી ખુલી છે તો, કોઈ ને છે બંધ, બાજી કોણ મારી જશે એ છે અકબંધ, એ હાલો રમવા ૧૦ નો ડબ્બો ને ૨૦ નું બંધ..

સતત રહેતી ભીનાશથી પોપચા અકળાઈ ગયા ને બોલ્યા, આંસુને કાબુમાં રાખો અથવા તો અમને તાડપત્રી લાવી દો.. –

થોડા વર્ષો પેહલા “ધુમ્રપાન” સ્વાસ્થ્ય માટે હાનીકારક હતું, પરંતુ તાજેતરનાં વર્ષોમાં કોઈ ના પર “વિશ્વાસ” ધરાવો તે જીવન માટે હાનીકારક છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here